‘દલિતના ઘેર ભોજન લેવાય! આ તો ગૌહત્યા જેવું પાપ છે’
Dalit News: કથિત ઉચ્ચ જાતિના યુવકે દલિત મિત્રના ઘેર શ્રાદ્ધમાં ભોજન કરતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો.
Dalit News: કથિત ઉચ્ચ જાતિના યુવકે દલિત મિત્રના ઘેર શ્રાદ્ધમાં ભોજન કરતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો.
બનાસકાંઠાના ગોઢ ગામે પોતાનું બંધારણ નક્કી કર્યું છે. જેમાં પ્રેમ લગ્ન કરનારને 1 લાખ દંડ સાથે તેનો સામાજિક બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.
નિવૃત્ત આર્મીમેનના પુત્રે દલિત યુવતી સાથે લગ્ન કરતા ગામના સવર્ણ હિંદુઓએ દેશભક્તિ બાજુએ મૂકી સૈનિક પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો.