રક્ષાબંધને સાળાએ દલિત બનેવીને ગોળી મારી બહેનને વિધવા કરી

Sultanpur honor killing Dalit youth

દલિત યુવકે બે મહિના પહેલા જ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સાળાએ રક્ષાબંધને જ બનેવીને ગોળી મારી બહેનને વિધવા કરી.