‘હું કાળો જાદું જાણું છું, 11 લાખ આપ એટલે 2 કરોડનો વરસાદ કરું’
ઈડરના રાવોલમાં કાળા જાદુની આડમાં ભૂવાએ રૂપિયાનો વરસાદ કરવાનું કહીને મજૂરના રૂ. 6 લાખ પડાવી લીધાં.
ઈડરના રાવોલમાં કાળા જાદુની આડમાં ભૂવાએ રૂપિયાનો વરસાદ કરવાનું કહીને મજૂરના રૂ. 6 લાખ પડાવી લીધાં.
અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મનુવાદી મીડિયાએ હિંદુત્વ અને કથિત ઈશ્વરી શક્તિના નામે તર્કહીન સ્ટોરી સાથે અંધશ્રદ્ધા ફેલાવવા પ્રયત્ન કર્યો.