રાજકોટમાં માતાજીના દર્શને ગયેલા પિતા-પુત્ર સહિત ચારના ડૂબી જતા મોત

Aaji Dam Rajkot

રાજકોટના આજી ડેમ ખાતે મોગલ માતાના દર્શન બાદ યુવક હાથ-પગ ધોવા જતી વખતે લપસીને પાણીમાં પડતા તેને બચાવવા ગયેલા પિતા અને બે ભાઈઓ સહિત ચારેયના મોત.

રાજકોટમાં આજથી ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય બુદ્ધ ફેસ્ટિવલનો પ્રારંભ

Three-day International Buddha Festival

રાજકોટના RMC મેદાનમાં 29 એપ્રિલથી 1 મે સુધી ‘બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ’ અંતર્ગત ધમ્મવાણી, ઐતિહાસિક સેમિનાર અને બૌદ્ધ ગુફાઓના ચિત્ર પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું છે.

રાજકોટમાં દલિત પત્રકારની જાહેરમાં હત્યા, 6 શખ્સોએ રહેંસી નાખ્યો

Rajkot Dalit Bhavesh Vanvi murder case

રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની જૂની અદાવતમાં સમાધાનના બહાને બોલાવી 6 શખ્સોએ પાઈપ અને કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ ભાજપના ઉપપ્રમુખને માતાજી આવ્યા! ધૂણીને સાંકળો ફટકારી!

rajkot news

રાજકોટ ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ધૂણતા અને સાંકળ મારતા જોવા મળતા અંધશ્રદ્ધા મુદ્દે વિવાદ જાગ્યો છે.

રાજકોટમાં ભાજપના પૂર્વ સાંસદે 11 એકર જમીન પચાવી પાડી!

Rajkot news

રાજકોટના લોધિકા તાલુકાના ચીભડા ગામે ભાજપના પૂર્વ સાંસદે ઉદ્યોગપતિ સાથે મળી 11 એકર જમીન પચાવી પાડી.

રાજકોટમાં બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવાઈ

Rajkot news

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં બીમાર દીકરાને સાજો કરવા સોલંકી પરિવારે વિહત માતાના માંડવામાં 6 બકરાની બલિ ચઢાવી.