સુનાવણી વિના 8 વર્ષ જેલ ભોગવનાર સુરેન્દ્ર ગાડલિંગને જામીન મળ્યાં

Elgar Parishad case Surendra Gadling

ભીમા કોરેગાંવ મામલે 8 વર્ષ સુધી સુનાવણી વિના જેલમાં બંધ રહેનાર માનવાધિકાર કાર્યકર્તા સુરેન્દ્ર ગાડલિંગને બોમ્બે હાઈકોર્ટે લાંબી અટકાયતના આધારે જામીન આપ્યા.