સુરેન્દ્રનગરમાં દીકરી જન્મતા પરિવારે ઢોલ-નગારાથી સ્વાગત કર્યું
સિંધવ પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવારે બાળકીનો ઢોલનગારા વગાડી ગૃહપ્રવેશ કરાવી સમાજને બેટી વધાવોનો સંદેશ આપ્યો હતો.
સિંધવ પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવારે બાળકીનો ઢોલનગારા વગાડી ગૃહપ્રવેશ કરાવી સમાજને બેટી વધાવોનો સંદેશ આપ્યો હતો.
જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત આ ડો.આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 તાલુકાની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. જાણો કઈ ટીમ વિજેતા થઈ અને કેવો માહોલ રહ્યો.