કોંગ્રેસના દલિત પ્રમુખને મંદિરમાં જતા રોક્યા, ભાજપ પ્રમુખનું સ્વાગત કરાયું

dalit tamilnadu congress president

મંદિરના કાર્યક્રમમાં ભાજપના સવર્ણ જાતિના પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાયું પરંતુ કોંગ્રેસના દલિત અધ્યક્ષને અંદર ન જવા દીધાં.