થાનગઢમાં ઝાડ કાપતા દલિત યુવક પર ચાર શખ્સોનો હુમલો

dalit atrocity

દલિત યુવકે ઝાડ કાપવાનું મજૂરીકામ રાખ્યું હતું. ચાર કોળી શખ્સોએ આવીને તેને લોખંડના સળિયા વડે માર માર્યો. એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.