જો ઘોડી કે ડીજે સાથે જાન લઈને આવ્યા તો નીચે ઉતારીશું…’

dr ambedakar song dalit attacked

19 ફેબ્રુઆરીએ દલિત યુવકના લગ્ન છે અને જાતિવાદી તત્વોએ તેના પિતાને સ્પષ્ટ શબ્દોમાં ઉપર મુજબની ધમકી આપી છે. હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે.