આદિવાસી બાળકીને કોબ્રા કરડ્યો, હોસ્પિટલ પહોંચવા રસ્તો ન હોવાથી મોત

tribal girl dies of cobra

આદિવાસી બાળકીને કોબ્રા સાપે દંશ માર્યો હતો. પરંતુ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી બાળકીનું મોત થઈ ગયું.