ડાંગના આદિવાસી યુવકે ‘હાલરડાં’ પર PhD કર્યું, ગામનો પહેલો ડોક્ટરેટ બન્યો

Dangs tribal youth did PhD on Halarda

ડાંગના આદિવાસી યુવક જિતેન્દ્ર ગાવળીએ માતાના હાલરડાં પર PhD કર્યું. અગાઉ કદી ન સાંભળેલા 134 હાલરડાં, આદિવાસીઓ બોલી અને સંસ્કૃતિને સાચવી.

આસામમાં આદિવાસીઓની 9000 વીઘા જમીન ADANI, DALMIA ને સોંપાઈ!

tribal land handed over to corporates in Assam

આસામના પહાડી જિલ્લા દિમા હસાઓમાં આદિવાસી જમીનોને કોર્પોરેટ હિતો માટે હસ્તાંતરિત કરવાનો મામલો હવે ઉગ્ર બની રહ્યો છે. જિલ્લાના રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ રાજ્ય સરકાર અને ‘નોર્થ કછાર હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલ’ (NCHAC) પર બંધારણીય જોગવાઈઓના ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોનો દાવો છે કે છઠ્ઠી અનુસૂચિ હેઠળ મળેલા રક્ષણને નેવે મૂકીને આદિવાસીઓની પરંપરાગત જમીનો […]

ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી

University of California Shankar Bhil Maharashtra

મહારાષ્ટ્રના આદિવાસી શંકર ભીલને અમેરિકાની કેલિફોર્નિયા યુનિ.એ પીએચડી માટે આમંત્રણ આપ્યું છે. યુનિ.એ શંકરને રૂ.75 લાખની શિષ્યવૃત્તિ આપી છે.

ડાંગમાં આશ્રમ શાળાના ટ્રસ્ટીએ આદિવાસી સગીરા પર દુષ્કર્મ આચર્યું

Dang raped a tribal girl

ડાંગના આહવામાં આશ્રમશાળાના ટ્રસ્ટીએ રસોઈ બનાવતી મહિલાની મદદથી સગીરાને બેભાન કરી દુષ્કર્મ આચર્યું. પોક્સો-એટ્રોસિટીનો કેસ કરાયો.