આદિવાસી ભાઈએ કબર ખોદીને બહેનનું હાડપિંજર બેંકમાં બતાવવું પડ્યું

બેંકોની નિર્દયતા જુઓ. બહેનનું મોત થઈ ગયું હતું છતાં બેંક અધિકારીઓ માનતા નહોતા. મજબૂર આદિવાસી ભાઈ કબરમાંથી બહેનનું હાડપિંજર કાઢીને બેંકમાં લઈને પહોંચી ગયો.
બુંદેલખંડમાં સેંકડો આદિવાસી મહિલાઓ હક માટે ચિતા પર બેઠી

બુંદેલખંડની આદિવાસી મહિલાઓએ અસ્તિત્વ બચાવવા કેન-બેટવા લિંક પ્રોજેક્ટ સામે ‘ચિતા આંદોલન’ છેડ્યું છે. ‘જમીન સામે જમીન’ની માંગ સાથે આરપારની લડાઈ લડી રહ્યા છે.
ઝેરી ભોજન લેતા આદિવાસી વિદ્યાર્થિનીનું મોત, 100 વિદ્યાર્થીઓ બીમાર

આદિવાસી આશ્રમ શાળામાં રવિવારે મેનુ બહારનું ભોજન જમ્યા બાદ આદિવાસી બાળકીનું મોત. 100 વિદ્યાર્થીઓ બીમાર. હેડ માસ્ટર સસ્પેન્ડ, મૃતકના પરિવારને 7 લાખની સહાયની જાહેરાત.
અમદાવાદમાં દરબાર શખ્સે આદિવાસી પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો

Adivasi Atrocity: અમદાવાદના મેમ્કોમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા આદિવાસી કોન્સ્ટેબલ પર દરબાર શખ્સે દંડાથી હુમલો કર્યો, જાતિસૂચક ગાળો ભાંડી, એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ.
19 વર્ષની આદિવાસી યુવતીએ નક્સલી તરીકે સરેન્ડર કરતા વિવાદ

Mugadi Honhaga surrender controversy: રાઉરકેલાના સારંડાની 19 વર્ષીય આદિવાસી યુવતીએ માઓવાદી તરીકે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરતા મોટો વિવાદ ઉભો થયો છે. જાણો શું છે મામલો.
જાદુટોણાની શંકામાં આદિવાસી દંપતી અને પુત્રની કુહાડીના ઘા ઝીંકી હત્યા

જાદુટોણાની શંકામાં સંબંધીઓએ જ આદિવાસી દંપતી અને તેમના સગીર પુત્રની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે.
એમ્બ્યુલન્સ ન મળતા આદિવાસી પિતાએ પુત્રનો મૃતદેહ બોક્સમાં લઈ જવો પડ્યો!

એમ્બ્યુલન્સ ન મળતા આદિવાસી પિતા પોતાના નવજાત પુત્રનો મૃતદેહ બોક્સમાં લઈ જવા મજબૂર બન્યા. વિશ્વગુરુ બનવાના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા આવી છે.
કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા રિલીઝ કાર્યક્રમમાં આદિવાસી નેતાઓને નો-એન્ટ્રી

Adivasi News: કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા રીલિઝ કાર્યક્રમમાં ભાજપના સવર્ણ નેતાઓને જવા દેવાયા, પણ આદિવાસી રાજ્યમંત્રીને ગેટ પર જ રોકી દેવાયા.
લગ્નમાં સગીર આદિવાસી દીકરી પર ગેંગરેપ, 5 આરોપીમાં 3 સગીર

Tribal News: લગ્ન પ્રસંગમાં આવેલી આદિવાસી સગીરાનું અપહરણ કરી પાંચ યુવકોએ ગેંગરેપ ગુજાર્યો. આરોપીઓમાં ત્રણ સગીર પણ સામેલ.
આદિવાસી દીકરીએ ખેતરમાં મજૂરી કરીને દેશની સૌથી અઘરી પરીક્ષા JEE પાસ કરી

JEE Main Success Story of Tribal Girl Rohini: આદિવાસી પરિવારની દીકરીએ રોહિણીએ ખેતરમાં મજૂરી કરતી વખતે એન્જિનિયર બનવાનું સપનું જોયું અને પહેલા જ પ્રયત્નમાં JEE પાસ કરી.