પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી આદિવાસી પદયાત્રા અટકી

Adivasi News

Adivasi News: જાતિના દાખલાઓ મુદ્દે નીકળેલી આદિવાસી સમાજની પાલનપુરથી ગાંધીનગર સુધીની યાત્રાને પોલીસે અધવચ્ચે અટકાવી.