સુરત પોલીસે ત્રણ દિવસ કસ્ટડીમાં રાખ્યો તે યુવકનું કોર્ટમાં મોત

Surat police arrested a young man and he died in court

સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરતી વખતે યુવકનું ઢળી પડતાં મોત, પરિવારે કતારગામ પોલીસ પર ઢોર માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો.