પોલીસની હાજરીમાં ગુંડાઓએ દલિત ખેડૂત પર બંદૂક તાકી હુમલો કર્યો

hamirpur dalit farmer attacked

લુખ્ખા તત્વોએ પોલીસની હાજરીમાં દલિત ખેડૂત પર હુમલો કરી, ખેતરમાં પાક પર ટ્રેક્ટર ફેરવી, બંદૂક બતાવી ધમકી આપી.

નેતાઓ માટે રસ્તો ખોલ્યો, પણ માતાનો મૃતદેહ લઈ પુત્રે 1 કિમી ચાલવું પડ્યું

mothers body hamirpur

બ્રિજના કોન્ટ્રાક્ટરે રસ્તો ન ખોલતા યુવકે તેની માતાનો મૃતદેહ ઉપાડીને 1 કિમી સુધી ચાલીને જવું પડ્યું. બીજી તરફ નેતાઓ માટે રસ્તો તરત ખોલી દેવાય છે.

મહાકુંભ ભાગદોડના મૃતકોના પરિવારોને હજુ સુધી વળતર ચૂકવાયું નથી

mahakumbh compensation

મૌની અમાસે કુંભ મેળામાં થયેલી ભાગાભાગીમાં જીવ ગુમાવનારના પરિવારોને હજુ સુધી વળતર ન મળતા હાઈકોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી છે.

ઉઘાડા પગે સ્કૂલે જતો દલિત બાળક ગામનો પહેલો 10મું પાસ વિદ્યાર્થી બન્યો

dalit news

જે ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ કોઈ વિદ્યાર્થી ધોરણ 10 પાસ કરી શક્યો નથી ત્યાં એક દલિત બાળકે આખું વર્ષ ઉઘાડા પગે સ્કૂલે જઈને દાયકાઓનું મેણું ભાંગી નાખ્યું.

સવર્ણ યુવતીને બાઈક પર બેસાડતા દલિત યુવકનું માથું મુંડી નાખ્યું

dalit news

સવર્ણ યુવતી જીદ કરીને દલિત યુવકની બાઈક પાછળ બેસી ગઈ હતી. એ જોઈને સવર્ણ યુવકોએ દલિત યુવક સાથે ઝઘડો કરી વાળંદ પાસે લઈ જઈ માથું મૂંડાવ્યું.

6000 રૂ. માટે દલિત મજૂરને ઝાડ સાથે બાંધીને મારતા મોત

dalit crime

ગામના જ બે શખ્સો દલિત યુવકને મજૂરી કરવાના બહાને ઘરેથી લઈ ગયા અને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. મજૂરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.

૧૬ વર્ષની દલિત દીકરીને ગોંધી રાખી મહિનાઓ સુધી ગેંગરેપ

dalit girl rape case

આરોપીઓએ દલિત સગીરાનું અપહરણ કરી તેને એક રૂમમાં ગોંધી રાખી હતી. જ્યાં મહિનાઓ સુધી તેનું જાતીય શોષણ કર્યું અને વીડિયો બનાવ્યા.

પ્રયાગરાજમાં 7 ઠાકુરોએ દલિત યુવકને જીવતો સળગાવી દીધો?

dalit youth murder case

30 વર્ષનો દલિત યુવક અશોક કુમાર મજૂરી કામ કરતો હતો. તેને ૩ બાળકો છે અને પત્નીનું અવસાન થયું છે. તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો.

પ્રેમીએ દલિત યુવતીનો ગર્ભપાત કરાવ્યો, મોત થતા શબ ફેંકી દીધું

dalit murder case

યુવતી ગર્ભવતી થતા પ્રેમી ગર્ભપાત કરાવવા ઝોળાછાપ ડોક્ટર પાસે લઈ ગયો હતો. પરંતુ એ દરમિયાન યુવતીનું મોત થઈ જતા આરોપીઓ મૃતદેહ ઝાડીમાં ફેંકી ફરાર થઈ ગયા.

રામ નવમીએ જોખમી સ્ટંટ કરતી વખતે યુવકને આગ લાગી ગઈ

ram navami

રામ નવમીએ નીકળેલી યાત્રામાં યુવક આગના સ્ટંટ કરવા જતો હતો, એ દરમિયાન અચાનક તેના કપડામાં આગ લાગી જતા તે દાઝી ગયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.