રામ નવમીએ જોખમી સ્ટંટ કરતી વખતે યુવકને આગ લાગી ગઈ
રામ નવમીએ નીકળેલી યાત્રામાં યુવક આગના સ્ટંટ કરવા જતો હતો, એ દરમિયાન અચાનક તેના કપડામાં આગ લાગી જતા તે દાઝી ગયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
રામ નવમીએ નીકળેલી યાત્રામાં યુવક આગના સ્ટંટ કરવા જતો હતો, એ દરમિયાન અચાનક તેના કપડામાં આગ લાગી જતા તે દાઝી ગયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
chappal tradition: એકવીસમી સદીના ભારતમાં એક આખો જિલ્લો એવો છે, જ્યાં દલિત મહિલાઓ સવર્ણોના ઘર પાસેથી ચંપલ પહેરીને નીકળી શકતી નથી અને ચંપલ હાથમાં લઈ લેવા પડે છે.
ધોરણ 12માં ભણતા દલિત વિદ્યાર્થીએ શિક્ષકની બોટલમાંથી પાણી પી લેતા સવર્ણ શિક્ષક તેને એટલો માર્યો કે તેની બે આંગળીઓ ભાંગી ગઈ.
દલિત દીકરીએ વોર્ડન વિરુદ્ધ ફરિયાદ કરતા વોર્ડને તેને રૂમમાં બંધ કરીને માર માર્યો. તેને હોસ્ટેલમાંથી કાઢી મૂકી, પરીક્ષા ન આપવા દીધી. પણ ડો.આંબેડકરનું આ લોહી નમતું જોખવા તૈયાર નથી.
પોલીસનું કહેવું છે કે યુવકે પોલીસ સ્ટેશનના ટોઈલેટમાં આત્મહત્યા કરી લીધી છે. પણ યુવકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે તેને માર માર્યો તેના કારણે તેનું મોત થઈ ગયું છે.
પિતા વિનાની દલિત યુવતી ખાનગી હોસ્પિટલમાં કામ કરતી. તેની માતા અપંગ છે અને તેમનો એકમાત્ર સહારો એવી દીકરી પર નરાધમોએ ગેંગરેપ કરતા મોત થઈ ગયું છે.
દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને તેના ભાઈ અને માતાએ મળીને નિર્દયતાથી માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
સવર્ણ યુવકોએ દલિતવાસમાં આવી પરાણે રંગ લગાવવાનું શરૂ કર્યું હતું. જેને લઈને પથ્થરમારો થતા 10 લોકો ઘાયલ થઈ ગયા હતા. જોકે પોલીસે સવર્ણોની ફરિયાદ લઈ 24 દલિતો સામે ફરિયાદ નોંધી.
દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા મુસ્લિમ સમાજના લોકોએ વરઘોડો અટકાવતા હોબાળો મચી ગયો હતો. મામલો વધુ વકરતા 5 પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવી પડી ત્યારે વરઘોડો નીકળ્યો.
જાતિવાદી તત્વો દલિત પિતાની ગેરહાજરીમાં તેમના ઘરમાં ઘૂસી ગયા. એ પછી એક દીકરીની હત્યા કરી નાખી અને બીજી દીકરીને ઉપાડીને પોતાની સાથે લઈ ગયા?