‘અનિરુદ્ધે મને પ્રેગનન્ટ કરી, મામાએ ગન બતાવી ગર્ભપાત કરાવ્યો’
Dalit Atrocity: વડોદરામાં કોંગ્રેસના નેતાના પુત્રે દલિત યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ગર્ભવતી બનતા આરોપીએ મામાને બોલાવી બંદૂક બતાવી ગર્ભપાત કરાવ્યો.