કાવડિયાએ મુસ્લિમ સગીરાની છેડતી કરી, પોલીસે છોકરીના પરિવાર સામે જ FIR કરી

Kavadiyas molest Muslim girl

કાવડિયાઓએ મુસ્લિમની છેડતી કરી તોફાન મચાવ્યું હતું. પરંતુ પોલીસે કાવડિયાઓને બદલે છોકરીના પરિવાર સામે જ FIR દાખલ કરી દીધી.