અમદાવાદના વાસણામાં મધરાતે બહેન સામે જ દલિત યુવકની હત્યા
અમદાવાદના વાસણામાં રાત્રે સૂતેલા 25 વર્ષના દલિત યુવકને અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખતા સમગ્ર ચકચાર. પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઈનકાર.

વાસણામાં દલિત યુવકે કરેલી આત્મહત્યાના કેસમાં વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજો આરોપી હોવાથી પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી?