દલિત યુવકે સવર્ણની જમીન પર ઘોડો ચરાવતા હત્યા
દલિત યુવકે સવર્ણની જમીન પર ઘોડો ચરાવતા વિવાદ થયો, જાતિવાદી તત્વોએ યુવકની હત્યા કરી નાખી. પરિવારજનોને સુરક્ષા આપવા માંગ.
દલિત યુવકે સવર્ણની જમીન પર ઘોડો ચરાવતા વિવાદ થયો, જાતિવાદી તત્વોએ યુવકની હત્યા કરી નાખી. પરિવારજનોને સુરક્ષા આપવા માંગ.
દલિત યુવકને તેના મિત્ર સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી મિત્રએ તેને આંતરીને ગળું કાપી જાહેરમાં હત્યા કરી નાખી.
અમરેલી સિવિલમાં જમવાનું એઠું મૂકવા બદલ કેન્ટીનના સંચાલક ભરત આચાર્ય અને તેના સાગરિતોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો, યુવકનું સારવાર દરમિયાન મોત.
અમદાવાદના વાસણામાં રાત્રે સૂતેલા 25 વર્ષના દલિત યુવકને અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાખતા સમગ્ર ચકચાર. પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઈનકાર.
ફેક્ટરીથી પરત ફરી રહેલા ૨૮ વર્ષીય દલિત યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દેતા ગામમાં ચકચાર મચી.
દલિત યુવકની જમીનના વિવાદમાં જાતિવાદી તત્વોએ તેની પત્ની અને પુત્રી સામે જ કુહાડીથી હત્યા કરી નાખી.