ઠાકોર સમાજના DJ પ્રતિબંધ સામે વિક્રમ ઠાકોરે કહ્યું, ‘મને ફોન કરજો’
ઠાકોર સમાજ દ્વારા લગ્નમાં DJ વગાડવા પર મુકાયેલા પ્રતિબંધનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ખુલ્લો વિરોધ કરી કલાકારોની રોજીરોટી મુદ્દે બાંયો ચઢાવી છે.
ઠાકોર સમાજ દ્વારા લગ્નમાં DJ વગાડવા પર મુકાયેલા પ્રતિબંધનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ખુલ્લો વિરોધ કરી કલાકારોની રોજીરોટી મુદ્દે બાંયો ચઢાવી છે.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે તેવી અટકળો સાચી પડી છે. જાણો શું સમાચાર છે.
બનાસકાંઠામાં ઠાકોર સેનાએ વિક્રમ ઠાકોરને 2027ની ચૂંટણીમાં શંકર ચૌધરી સામે ચૂંટણી લડવા વિનંતી કરતા આખો મામલો હાઈપ્રોફાઈલ બની ગયો છે.
ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોવા માટે એકેય ઠાકોર સમાજના કલાકારને ન બોલાવાતા સુપર સ્ટાર વિક્રમ ઠાકોરે વીડિયો બનાવી નારાજગી વ્યક્ત કરી.