પાંચ વર્ષની દલિત બાળકી પર રેપ કરી હત્યા કરનારને ફાંસીની સજા

dalit news

પાંચ વર્ષની દલિત બાળકી જંગલમાં લાકડા વીણવા ગઈ હતી. આરોપીએ તેના પર બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી. કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી.