વાવના કલ્યાણપુરામાં મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતોનો બહિષ્કાર

Iconic image

કલ્યાણપુરામાં 8 થી 10 ફેબ્રુઆરીએ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સરપંચને પણ બાકાત રખાયા અને તેમનો ફાળો પણ ન લેવાયો.

freebies : મી લૉર્ડ, તમારો તર્ક ખોટો છે

freebies 01

મિ લૉર્ડ, ગરીબોને મુખ્ય પ્રવાહમાં લાવવા, રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનાવવા તેના બાળકોને પણ એ જ શિક્ષણ આપો જે તમારા પિતાએ તમને અને તમે તમારા બાળકોને આપ્યું છે.

કુંભ બન્યો કાળઃ બોલેરો-બસ વચ્ચે અકસ્માતમાં 10 ના મોત,19 ઘાયલ

accident

Maha Kumbh માં ઉમટેલી ભીડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં ધર્માંધ પ્રજા તેમાંથી કશો ધડો લેતી નથી. હવે Prayagrajમાં જ બોલેરો-બસ વચ્ચે અકસ્માત થયો છે.

જો ઘોડી કે ડીજે સાથે જાન લઈને આવ્યા તો નીચે ઉતારીશું…’

dr ambedakar song dalit attacked

19 ફેબ્રુઆરીએ દલિત યુવકના લગ્ન છે અને જાતિવાદી તત્વોએ તેના પિતાને સ્પષ્ટ શબ્દોમાં ઉપર મુજબની ધમકી આપી છે. હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે.