માયાવતીના ભાઈ આનંદ કુમારનું BSP ના રાષ્ટ્રીય સંયોજક પદેથી રાજીનામું

mayawati

આનંદ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી રાજીનામું આપ્યું છે, તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવતા રહેશે. હાલ રણધીર બેનીવાલને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે.

મહાબોધિ મુક્તિ આંદોલન ગુજરાતમાં તીવ્ર બન્યું

mahabodhi freedom movement

બિહારના mahabodhi mahavihar ની મુક્તિ માટે ચાલી રહેલું આંદોલન હવે છેક Gujarat ના છેવાડાના લોકો સુધી પહોંચી ગયું છે. અહીં SSD સહિતના સંગઠનો રસ્તા પર ઉતરી રહ્યાં છે.

મારો ન્યાય, સરળ અને સમજાય તેવી મારી ભાષામાં કયારે?

SC ST OBC judges

ન્યાયિક કાર્યવાહી અને ચુકાદા અંગ્રેજીમાં હોવાથી સામાન્ય માણસને અંગ્રેજી જાણતો વકીલ જેટલું સમજાવે તેટલું જ તે સમજે છે. જે અરજદાર અને આરોપી બંને સાથે અન્યાય છે.