‘નાલંદા તેના સમયની હાર્વર્ડ, ઓક્સફર્ડ અને નાસા હતી…’

nalanda university

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં વિખ્યાત ઇતિહાસકાર વિલિયમ ડેલરિમ્પલે વિશ્વભરની યુનિવર્સિટીઓના સ્થાપત્યનો ઇતિહાસ નાલંદા સાથે કેવી રીતે જોડાયેલો છે તે વિશે અનેક રસપ્રદ વાતો કરી હતી.

મહાબોધિ મુક્તિ આંદોલનનો મુદ્દો બિહાર વિધાનસભામાં ગુંજ્યો

satish kumar das MLA RJD

મહાબોધિ મુક્તિ આંદોલનને લઈને આરજેડીના ધારાસભ્ય સતીશ કુમારે બિહાર વિધાનસભામાં ધારદાર ભાષણ કરી બોધ ગયા બૌદ્ધોને સોંપી દેવાની તરફેણ કરી છે.

ભાજપ શાસિત નગરપાલિકાના દલિત અધ્યક્ષે આત્મહત્યાની ધમકી આપી

BJP Dalit Leader Ashok Nagar

ભાજપ સાશિત નગરપાલિકાના અધ્યક્ષે વીડિયો વાયરલ કરીને કહ્યું કે અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો મળી તેમને હેરાન કરે છે, તેથી તેઓ ગમે ત્યારે આત્મહત્યા કરી લેશે.

દલિત યુવતી પર રેપ થયો, પંચાયતે 2.5 લાખમાં સમાધાન કરાવ્યું

patriarchal mentality

બળાત્કારી યુવકની જાતિના લોકોએ એટ્રોસિટી અને રેપનો કેસ ન થાય તે માટે ગ્રામ પંચાયતની બેઠક બોલાવી યુવતીના પરિવારને ધમકાવી રૂ. 2.5 લાખમાં સમાધાન કરાવી દીધું.

8 સવર્ણ શિક્ષકોએ મળી દલિત વિદ્યાર્થીના બંને હાથ ભાંગી નાખ્યા

kanpur Dalit Minor beaten up

દલિત વિદ્યાર્થીએ સ્ટાઈલિશ વાળ કપાવ્યા તે મનુવાદી શિક્ષકોને ન ગમ્યું. તેને એટલો માર્યો કે તેના બંને હાથ ફ્રેક્ચર થઈ ગયા. વિદ્યાર્થી એક મહિનો પથારીવશ રહ્યો.