પોરબંદરના દરિયામાંથી રૂ. 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. ભારતીય શિપને જોઈ પાકિસ્તાની બોટચાલકો ડ્રગ્સ દરિયામાં ફેંકી નાસી છૂટ્યાં.
પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. ભારતીય શિપને જોઈ પાકિસ્તાની બોટચાલકો ડ્રગ્સ દરિયામાં ફેંકી નાસી છૂટ્યાં.
ગણપતિ ફાટસર વિસ્તારમાં બહુજન સમાજે નેતાઓનો એકપણ રૂપિયો લીધાં વિના લોકભાગીદારીથી 156 કિલોની કેક કાપી ડો.આંબેડકર જયંતીની ઉજવણી કરી.
એએમસી દ્વારા ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકવાને બદલે સર્કલને જ તોડી નાખવાની રમત ચાલું થઈ હતી. પણ દલિત પેન્થર સહિતના ભીમયોદ્ધાઓએ રંગ રાખ્યો.
Dr. Ambedkar Education Qualification: શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે – કહેનાર ડો.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?
30 વર્ષનો દલિત યુવક અશોક કુમાર મજૂરી કામ કરતો હતો. તેને ૩ બાળકો છે અને પત્નીનું અવસાન થયું છે. તે તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો.