પાટણના રાજનગરમાં 14મી એપ્રિલે ડીજેના તાલે ભવ્ય રેલી નીકળી

rally was taken out in Rajnagar Patan

પાટણની સૌથી મોટી રાજનગર સોસાયટી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ડીજેના તાલે નીકળેલી વિશાળ રેલીમાં એકતાના અદભૂત દર્શન થયા હતા.

‘તમારો વરઘોડો રોકે તો અમને કંકોતરી આપજો, ધામધૂમથી લગ્ન કરાવીશું’

Police Constable Ketan Parmar viral video

અમદાવાદના બાપુનગરમાં ડૉ.આંબેડકર જયંતી પર પોલીસ કોન્સ્ટેબલ કેતન પરમારે જાતિવાદી તત્વોને ખુલ્લી ચેલેન્જ ફેંકી દલિત સમાજના વરઘોડામાં રક્ષણની ખાતરી આપી.

પાલનપુરમાં 14મી એપ્રિલે 1500 લોકોએ બંધારણના આમુખનું પઠન કર્યું

Dr. Ambedkar Jayanti celebrated with pomp in Palanpur

પાલનપુરમાં ડૉ.આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ધમ્મ બનાસ બુદ્ધ વિહાર દ્વારા આયોજિત સમતા રેલી અને સભામાં 1500 થી વધુ લોકો દ્વારા બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાયું.

સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કાપવામાં આવી

Dr. Ambedkar Jayanti

ગણપતિ ફાટસર વિસ્તારમાં બહુજન સમાજે નેતાઓનો એકપણ રૂપિયો લીધાં વિના લોકભાગીદારીથી 156 કિલોની કેક કાપી ડો.આંબેડકર જયંતીની ઉજવણી કરી.