જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી
ગામમાં પરણવા આવેલી જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમાના મોં પર ધારદાર પતરું મારીને વિકૃત કરી નાખી.
ગામમાં પરણવા આવેલી જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમાના મોં પર ધારદાર પતરું મારીને વિકૃત કરી નાખી.
ડૉ.આંબેડકર પ્રતિમા પાસેના દબાણો દૂર કરવા યુવકે અનોખો વિરોધ નોંધાવ્યો. વહીવટીતંત્રે લેખિતમાં આશ્વાસન આપ્યા બાદ યુવક માંડ નીચે ઉતર્યો.
રાજકોટના સરધારમાં સ્વામીનારાયણના લોકો દ્વારા ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દેવાતા એટ્રોસિટીની ફરિયાદ થઈ.
Special story: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સંવિધાન ગ્રુપ દ્વારા નિર્મિત ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
એએમસી દ્વારા ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકવાને બદલે સર્કલને જ તોડી નાખવાની રમત ચાલું થઈ હતી. પણ દલિત પેન્થર સહિતના ભીમયોદ્ધાઓએ રંગ રાખ્યો.
અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલે ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના હસ્તે બાબાસાહેબની ગુજરાતની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે.
અસામાજિક તત્વો મધરાતે Dr. Ambedkar ની પ્રતિમાને નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયા. આક્રોષિત દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો. આરોપીઓને કડક સજા કરવા માંગ ઉઠી.
મનુવાદી તત્વોના મનમાં મહાનાયક ડો.આંબેડકર અને તેમના વિચારો પ્રત્યે કેટલું ઝેર ભરેલું છે તેની આ ઘટના સાબિતી છે. તેઓ બાબાસાહેબની પ્રતિમાને પણ સહન નથી કરી શકતા.