કોડીનારમાં સમૂહ લગ્નમાં 27 યુગલોએ બૌદ્ધ વિધિથી લગ્ન કર્યા

mass wedding

બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે કોડીનાર ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 27 યુગલોએ બૌદ્ધ વિધિથી લગ્ન કર્યા હતા.

ઝૂંપડપટ્ટીની સરકારી સ્કૂલમાં ભણેલો દલિત છોકરો દેશનો CJI બન્યો

CJI B R Gavai attack

દલિત સમાજમાંથી આવતા Justice BR Gavai આવતીકાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પદે શપથ લેશે. ત્યારે અહીં સુધીના તેમના સંઘર્ષ વિશે પણ જાણી લો.

માણાવદરના ટીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થશે?

atrocity

ટીડીઓએ ખડીયા ગામમાં માત્ર દલિતો-દેવીપૂજકોના દબાણો દૂર કર્યા પણ સવર્ણ હિંદુઓના દબાણો યથાવત રાખતા એટ્રોસિટીની ફરિયાદ થાય તેવી શક્યતા.

બોટાદમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વિશાળ ધમ્મ પદયાત્રા યોજાઈ

buddha purnima

સમતા બુદ્ધ વિહાર અને ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા સતત બીજા વર્ષે વૈશાખી પૂર્ણિમા નિમિત્તે બોટાદ ખાતે ધમ્મ પદયાત્રા યોજાઈ.

લીંબડીના ઉંટડીમાં બુદ્ધ પૂર્ણિમાએ દલિતવાસમાં ‘Phule’ નું સ્ક્રીનીંગ કરાયું

buddha purnima

નાનકડા ઉંટડી ગામમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે દલિત સમાજે સમૂહ ભોજન લઈ એકતા દર્શાવી અને સાંજે પ્રોજેક્ટર પર ‘Phule’ ફિલ્મનું સ્ક્રીનીંગ કરાયું.