ઉનાકાંડ પોલીસકર્મી મૃત્યુ કેસમાં તમામ 10 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં

unakand

ઉનાકાંડના વિરોધમાં અમરેલીમાં યોજાયેલી રેલી દરમિયાન એક પોલીસકર્મીના મૃત્યુ થયું હતું. આ કેસમાં તમામ 10 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યાં છે.

અમદાવાદમાં જીન્સ ફેક્ટરીની ટાંકીમાં ડૂબી જવાથી 3 યુવકોના મોત

ahmedabad breaking

દાણીલીમડાના ખોડિયારનગરની ઘટના. ત્રણેય યુવકો નાઈટ શિફ્ટમાં કામ માટે ટાંકીમાં ઉતર્યા હતા પણ બહાર ન નીકળી શકતા મોત થયું?

પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી

atrocity

મહેસાણાના અમૂઢના દલિતને માથાભારે પટેલોએ જાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી દીધી.

એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આઘાતજનક ચૂકાદો

atrocity

એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક સગીર દલિત દીકરી પર થયેલા દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં જે ચૂકાદો આપ્યો છે તે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે.

ગીતામંદિરના દલિત યુવકે ડાયરેક્ટરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

dalit news

પટાવાળા તરીકે કામ કરતા દલિત યુવકે કચેરીના જાતિવાદી ડાયરેક્ટરના ત્રાસથી કંટાળી ઓફિસના રૂમમાં જ ગળેફાંસો ખાઈ લીધો.