ગુજરાતમાં વધુ એક ભરતીમાં છબરડાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
આણંદના વલ્લભ વિદ્યાનગરની કોલેજમાં ભરતીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. ચારુતર વિદ્યામંડળ દ્વારા પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કર્યાના વર્ષ પછી નિમણૂક પત્ર અપાતાં નથી.
આણંદના વલ્લભ વિદ્યાનગરની કોલેજમાં ભરતીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. ચારુતર વિદ્યામંડળ દ્વારા પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કર્યાના વર્ષ પછી નિમણૂક પત્ર અપાતાં નથી.
માંગરોળના નાના બોરસરામાં આવેલી કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બંને મજૂરોના ગેસ ગળતરના કારણે મોત થયા છે.
બનાસકાંઠા જિલ્લામાં 615 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાનાર છે. જે પૈકી 40થી વધુ ગ્રામ પંચાયતો સમરસ બની તેવી શક્યતા છે.
Dr.Ambedkar શા માટે RSS ને દેશ માટે સૌથી મોટો ખતરો માનતા હતા, શા માટે તેઓ RSS પર પ્રતિબંધના હિમાયતી હતા તે સમજો.
ત્રણ દલિત કિશોરોને ગામના 60 જેટલા લોકોના ટોળાએ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આ અપમાનથી એક છોકરાએ ઝેર પી લીધું.
ખંભાતના મીતલીમાં વણકરોના કૂવામાં અસામાજિક તત્વો દ્વારા શૌચ કરી જવા મામલે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને રજૂઆત કરાઈ છે.