વિસાવદર બેઠક પર 54.61 ટકા, કડીમાં 54.59 ટકા મતદાન

elections of visavadar kadi

વરસાદ વચ્ચે આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જાણો મતદાનની મહત્વની વિગતો.

લાખણીમાં PIના માતાપિતાની હત્યામાં અંધશ્રદ્ધા જવાબદાર નીકળી?

lakhani jasra double murder case

બનાસકાંઠાના લાખણીમાં SMC પીઆઈના માતાપિતાની હત્યામાં પડોશીઓ જ લોકો ખૂની નીકળ્યા છે, તેમણે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ હત્યા કરી હતી.

દલિત યુવકને 3 કલાક સુધી ઉંધો લટકાવી રાખી પેશાબ પીવડાવ્યો

dalit news

આરોપીઓએ યુવકને દોરડાથી બાંધીને ઊંધો લટકાવી, માથું અને મૂછ મુંડી નાખી, બળજબરીથી પેશાબ પીવડાવ્યો. યુવકની હાલત નાજુક.

ગુંડાએ દલિત દંપતીને માર માર્યો, દંપતીએ FIR કરી તો હાથ ભાંગી નાખ્યા

Tribal News

માથાભારે શખ્સે નજીવી બાબતમાં દલિત દંપતીને ઘરે જઈ ચંપલથી માર માર્યો. ગભરાયેલા દલિત દંપતીએ FIR નોંધાવી તો શખ્સે હાથ ભાંગી નાખ્યા.

સરકારી શાળામાં ભણતી 12 બહુજન વિદ્યાર્થીનીઓએ NEET પાસ કરી

pass neet exam

આ વિદ્યાર્થીનીઓએ દિવસના 16 થી 18 કલાક અભ્યાસ કરી NEET ની પરીક્ષા પાસ કરી અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી છે.