દલિત સરપંચ પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો
દલિત સરપંચ અને તેમના પત્ની પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. આરોપીઓ ઘરમાંથી રૂ. 30 હજાર અને ઘરેણાં પણ લૂંટી લીધાં.
દલિત સરપંચ અને તેમના પત્ની પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. આરોપીઓ ઘરમાંથી રૂ. 30 હજાર અને ઘરેણાં પણ લૂંટી લીધાં.
તમિલનાડુના કરૂરમાં સવર્ણોએ દલિતોને તેમના વિસ્તારમાં પ્રવેશતા રોકવા માટે બનાવેલી દિવાલ તોડી પાડવામાં આવી છે.
મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.
SC-ST અનામતને ‘આવકના આધારે’ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ થઈ છે. સર્વોચ્ચ અદાલત સુનાવણી કરશે. મામલો અત્યંત ચિંતાજનક છે.
દલિત સગીરને એક છોકરી પસંદ કરતી હતી તે આ છોકરાઓને ગમતું ન હોવાથી કાવતરું ઘડીને વીજળીના ઝાટકા આપ્યા.