ઓનલાઇન મની ગેમિંગ બિલ કાયદો બન્યું, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

money gaming bill becomes law

ઓનલાઇન ગેમિંગ પ્રમોશન અને રેગુલેશન બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દેતા હવે તે કાયદો બન્યું છે. હવે ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકાશે.

ખંભાતમાં ખાનગી કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના મોત

Khambhat news

ખંભાતના સોખડામાં આવેલી એકતા ફ્રેશ ફૂડ કંપનીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના ગેસ ગળતર થવાથી મોત થયા.

ત્રણ યુવકોઓ મૂકબધિર દલિત યુવતી પર ગેંગરેપ કર્યો, પીડિતાએ ગળેફાંસો ખાધો

dalit news

મૂકબધિર દલિત યુવતીને ત્રણ યુવકો બળજબરીથી જંગલમાં ઢસડી ગયા અને ગેંગરેપ કર્યો. યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો.

‘તમારી અહીં રહેવાની ઔકાત નથી, ઘર બદલી દો, બાકી મજા નહીં આવે’

Dalit couple leave home

વડોદરામાં એક દલિત દંપતીને પડોશી પટેલ શખ્સે દારૂ પી, જાતિસૂચક અપશબ્દો કહી ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.