ડેડીયાપાડાની કરજણ નદીમાં 2 આદિવાસી બાળકોના ડૂબી જતા મોત
ડેડીયાપાડાના શિયાલી ગામના 12 અને 13 વર્ષના બે આદિવાસી બાળકો સ્કૂલ છૂટ્યા બાદ નદી કિનારે ફરવા ગયા હતા. બીજા દિવસે બંનેની લાશ મળી.
ડેડીયાપાડાના શિયાલી ગામના 12 અને 13 વર્ષના બે આદિવાસી બાળકો સ્કૂલ છૂટ્યા બાદ નદી કિનારે ફરવા ગયા હતા. બીજા દિવસે બંનેની લાશ મળી.
સુરેન્દ્રનગર શહેરના બિસ્માર રસ્તાઓથી સૌ કોઈ તોબા પોકારી ગયું છે. હવે કલેક્ટરે શહેરના બિસ્માર રોડ 10 દિવસમાં રિપેર કરવા આદેશ કર્યો છે.
11 વર્ષના દલિત કિશોરને બે યુવકોએ માર મારીને થૂંક ચાટવા મજબૂર કર્યો. આરોપીઓ તેને ખેતરમાં લઈ ગયા અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો.
વાંકાનેરની ખાનગી શાળાના દરબાર સંચાલકે ધો.10માં ભણતા દલિત વિદ્યાર્થીને ‘તું ભણવાને લાયક નથી’ ગુપ્તાંગ પર પાટું મારી હળહળતું અપમાન કર્યું.