મેવાણીએ કહ્યું, ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, હજુ 10,000 મકાન તોડશે’
અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે જિગ્નેશ મેવાણી આકરા પાણીએ. કહ્યું- ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે.’
અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે જિગ્નેશ મેવાણી આકરા પાણીએ. કહ્યું- ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે.’
પંચમહાલના પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો માલસામાનનો રોપ-વે તૂટી પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ, જેમાં બે શ્રમિકો સહિત 6 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો.
કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને રાજ્ય કર્મચારીઓનો દરજ્જો અપાશે. સાથે રૂ. 90 હજાર પગાર ઉપરાંત તમામ પ્રકારના ભથ્થાં સહિતની સુવિધાઓ મળશે.
કોંગ્રેસના મોટા ગજાના આદિવાસી નેતાએ સ્પષ્ટ કહ્યું કે, ‘અમે આદિવાસી છીએ, હિંદુ નથી. આ નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે.
સરકારી ભરતીઓમાં SC-ST વર્ગના ઉમેદવારો માટે લાયકાત ગુણ ઘટાડવા માટે ભાજપના સાંસદ જશુભાઈ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
અમદાવાદના જોધપુર વિસ્તારમાં મોડી રાત્રે એક ઠાકોર શખ્સે પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સીટી સ્કેન વિભાગમાં સારવાર માટે આવતા દર્દીઓને ઈન્સપેક્શનના બહાને કલાકો સુધી સારવાર વિના બેસાડી રખાયા.