AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી જાહેર
AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી ઠર્યા છે. વર્ષ 2013ની ઘટનામાં એડિશનલ સેશન્સ કોર્ટે આ નિર્ણય કર્યો છે.
AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી ઠર્યા છે. વર્ષ 2013ની ઘટનામાં એડિશનલ સેશન્સ કોર્ટે આ નિર્ણય કર્યો છે.
આદિવાસી બાળકી ઘરેથી રાશન લેવા નીકળી હતી. બે યુવકોએ તેને જંગલમાં ખેંચી જઈ ગેંગરેપ ગુજાર્યો. બાળકીની સ્થિતિ ગંભીર.
દલિત અધિકારી સાથે બ્રાહ્મણ યુવકોને થોડા મહિના પહેલા નજીવી બાબતે વિવાદ થયો હતો. જેની દાઝ રાખીને હૃદય પર છરી મારી દીધી.
દલિત યુવક ખેતરમાં પાણી વાળીને થાકી ગયો હોવાથી નજીકમાં આવેલા મંદિરમાં આરામ કરતો હતો. સવર્ણોએ તેને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો.