અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.
અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.
RSS ની પરેડ દરમિયાન બેન્ડમાં વગાડતી વખતે 23 વર્ષીય સ્વયંસેવક પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
ભાજપની કાર્યકર્તાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે એક હોસ્પિટલમાં એક દર્દીને 10 રૂપિયાનું એક બિસ્કિટ આપે છે અને પછી ફોટો પાડીને પાછું લઈ લે છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મોદી સરકાર ગંભીર આક્ષેપો કર્યા.વિશ્વ હિંદુ પરિષદને ‘ગુંડાઓની ટોળકી’ ગણાવતા હોબાળો.
લક્ષ્મી નામની ભાગવત કથાવાચિકાએ એક કથા દરમિયાન આ નિવેદન આપ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાણો શું છે મામલો.
દલિતવાસ સળગાવવાના કેસમાં કોર્ટે 16 દોષિતોને સજા સંભળાવતા જ તેઓ કોર્ટમાંથી ભાગી ગયા. પોલીસે 6 દિવસ સુધી ચૂપ રહી મામલો દબાવી રાખ્યો.