દલિત છોકરી પર ચાલતી કારમાં ગેંગરેપ, શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા ગઈ હતી

Dalit girl gang-raped

દલિત છોકરી શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા માટે જઈ રહી હતી. હાઇવે પર ચાલતી કારમાં બે યુવાનો દ્વારા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો.

IPS પૂરણ કુમારની સુસાઈડ નોટ મળી, 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપ

IPS Puran Kumar suicide case

IPS પૂરણ કુમારની આત્મહત્યાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોનો દાવો છે કે 8 પાનાની સુસાઈડ નોટમાં તેમણે 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

જો ભગવાન ઈચ્છશે તો હું ફરીથી આવું કરીશ’, CJI પર જૂતું ફેંકનાર રાકેશ કિશોર

Rakesh Kishore

CJI બી.આર. ગવઈ પર ચાલુ કોર્ટમાં જૂતું ફેંકનાર મનુવાદી બ્રાહ્મણ વકીલ રાકેશ કિશોર ફરી એક ઈન્ટવ્યૂમાં તેની મનુવાદી માનસિકતા છતી કરી દીધી છે.

મોરબીનો યુવક ભણવા રશિયા ગયો અને યુક્રેન યુદ્ધમાં ધકેલી દેવાયો

Morbi news

મોરબીનો મુસ્લિમ યુવક ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો પરંતુ રશિયન સેનાએ તેને યુદ્ધ લડવા ધકેલી દીધો. હવે તેણે યુક્રેન સેના સામે સરેન્ડર કર્યું.

જ્યારે કચ્છના સવર્ણોએ ગાંધીજીને ‘આભડછેટ નાબૂદી’નું વચન આપીને છેતર્યા!

Gandhijis Kutch Yatra

1925માં ગાંધીજી કચ્છના પ્રવાસે ગયા ત્યારે કચ્છના સવર્ણોએ તેમને આભડછેટ નાબૂદીનું વચન આપ્યું હતું. પણ કચ્છના વાણિયા-બામણોએ ગાંધીજીને પણ છેતર્યા હતા.

દલિત યુવકને ચોરીની શંકામાં ઝાડ પર ઉંધો લટકાવીને માર માર્યો

dalit news

દલિત યુવકને ચોરીની શંકામાં ગામલોકોએ ઝાડ પરથી ઉંધો લટકાવીને ઢોર માર માર્યો હતો. પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતા મામલો ડીએસપી સુધી પહોંચ્યો.