BSP મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું, માયાવતીએ 1 કલાક સંબોધન કર્યું
BSPની લખનઉ ખાતે યોજાયેલી મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ઘરેથી મરચું-રોટલાં બાંધીને રેલીમાં આવ્યા. માયાવતીએ ઐતિહાસિક ભાષણ આપ્યું.
BSPની લખનઉ ખાતે યોજાયેલી મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ઘરેથી મરચું-રોટલાં બાંધીને રેલીમાં આવ્યા. માયાવતીએ ઐતિહાસિક ભાષણ આપ્યું.
અમદાવાદના સાબરમતીથી ગુરુગ્રામ સુધીની વંદે ભારત ટ્રેને 898 કિમીનું અંતર કાપવાનું હતું, પરંતુ તેણે 1400 કિમી લાંબી મુસાફરી કરી અને શરમજનક વિશ્વ રેકોર્ડ બની ગયો.
વઢવાણના દલિત યુવકનું 5 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેનું આજે પાણીઢોળ હતું, જેમાં સમાજે મહાનાયક માન્યવર કાંશીરામને પણ યાદ કર્યા.
નાગરાજ મંજુળેની સુપરહિટ ફિલ્મ ‘ઝૂંડ’ના અભિનેતાની તેના મિત્રએ ગળું કાપી પથ્થરથી ચહેરો કચડી નાખીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.
ગાંધીનગરના બહિયલ ગામે નવરાત્રી દરમિયાન થયેલા તોફાન બાદ તંત્રે સવારથી મુસ્લિમોના ઘર-દુકાનો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે.
Dalit News: રાજકોટમાં દલિત યુવક THAR કાર લઈને આવતા જાતિવાદી શખ્સોએ ‘તું નીચી જાતિનો થઈને અમારી સામે થાર લઈને કેમ આવે છે’ કહીને માર માર્યો.
માન્યવર કાંશીરામ સાહેબની આજે પુણ્યતિથિ છે. માન્યવર બાબાસાહેબના બહુજનોની સત્તામાં ભાગીદારીના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે.