બાજરી લણવાને દલિત પરિવાર પર લુખ્ખા તત્વોએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો

dalit news

બાજરીનો પાક લણવાને લઈને દલિત પરિવાર સાથે લુખ્ખા તત્વોએ માથાકૂટ કરી. પછી ઘરમાં ઘૂસીને પરિવારને લાત, મુક્કા અને લાકડીથી ફટકાર્યો.

‘ધરતી આબા આદિવાસી ફિલ્મ ફેસ્ટિવલ’માં આદિવાસી ફિલ્મોએ ધૂમ મચાવી

Dharti Aaba Adivasi Film Festival

ઝારખંડના પાટનગર રાંચી(Ranchi)માં ગઈકાલથી પ્રથમ ધરતી આબા આદિવાસી ફિલ્મ મહોત્સવ(Dharti Aaba Adivasi Film Festival) આદિવાસી સંશોધન સંસ્થા કેમ્પસમાં શરૂ થયો છે. ત્રિ દિવસીય આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના શ્રમ, આયોજન, તાલીમ અને કૌશલ્ય વિકાસ મંત્રી ચામરા લિન્ડાએ ઢોલ વગાડીને કર્યું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશભરના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 14 થી 16 … Read more

પ્રો. જી.એન. સાંઈબાબાની પુણ્યતિથિ કાર્યક્રમ મુદ્દે 10 વિદ્યાર્થીઓ સામે FIR

Prof. G. N. Saibaba Punyatithi program

પ્રો.જી.એન. સાંઈબાબા(G.N. Saibaba)ની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજવા બદલ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના 10 વિદ્યાર્થીઓ સામે FIR કરાઈ છે.

આણંદના મોરજમાં 7 ગામના 19 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

Moraj Anand news

વર્ષ 2025નું વર્ષ પુરું થવા આડે હવે માત્ર બે મહિના બાકી રહ્યા છે. આ વર્ષે પણ દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારોમાં જરાય ઓટ આવી નથી. ઉલટાનું હિંદુત્વવાદીઓની વધતી  તાકાતને કારણે આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થયો જાય છે. આભડછેટ જેવી બદ્દીઓ નાબૂદ થવાને બદલે સતત વધતી જઈ રહી છે. મનુસ્મૃતિના નિયમો લાગુ કરવા એક આખો વર્ગ … Read more