દલિત આધેડને ચોર સમજી ગામલોકોએ માર મારી પતાવી દીધા!

Dalit news

દલિત આધેડ રેલવે ટ્રેક પાસે તાંબાના વાયર બાળીને છૂટા પાડી રહ્યા હતા. ગામલોકો તેમને ચોર સમજી બાંધીને ગામમાં લઈ આવ્યા અને મારી-મારીને પતાવી દીધા.

ચિકન કે મટન: હેલ્થ માટે વધુ સારું શું, શેમાં વધુ પ્રોટીન હોય છે?

Chicken or Mutton

Chicken or Mutton: બહુજન સમાજ માટે ચિકન અને મટન સૌથી વિશેષ ખોરાક મનાય છે. ચાલો જાણીએ આ બે માંથી શરીર માટે વધુ ફાયદાકારક શું ગણાય.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 26 પૈકી 23 મંત્રીઓ કરોડપતિ, 5 સામે કેસ

Gujarat New cabinet

Gujarat New cabinet: ગુજરાતના નવા મંત્રીમંડળમાં 26 માંથી 23 મંત્રીઓ કરોડપતિ છે. 6 મંત્રીઓ માંડ ધો.8 થી 12 પાસ છે અને 5 સામે કેસ છે.

રાજુલાની ધાતરવડી નદીમાં ચાર યુવકો ડૂબ્યા, ત્રણ હજુ ગુમ

Rajula News

રાજુલાની ધાતરવડી નદીમાં નહાવા પડેલા ત્રણ સગાભાઈ સહિત 4 યુવકો ડૂબાયા હતા. 15 કલાકે એક યુવકનો મૃતદેહ મળ્યો, ત્રણ હજી ગુમ.

દલિત યુવકને રસ્તા વચ્ચે ‘મુર્ગા’ બનાવી ત્રણ યુવકોએ માર માર્યો

Dalit youth beaten up

Dalit News: દલિત યુવકને ત્રણ જાતિવાદી તત્વોએ રસ્તા વચ્ચે ઉભો રાખી, મુર્ગા બનાવી માર માર્યો. વીડિયો વાયરલ થતા SC-ST ACT હેઠળ ફરિયાદ નોંધાઈ.