અમદાવાદના રિક્ષાવાળા પાસેથી પોલીસ વર્ષે 180 કરોડ વસૂલે છે?

Ahmedabad news

Ahmedabad news: અમદાવાદના 1.5 લાખ રિક્ષાચાલકો પાસેથી પોલીસ વર્ષે 180 કરોડના હપ્તા વસૂલતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.

‘ફરિયાદ કરી તો જેલમાં નાખી દઈશ’, PIએ દલિત મહિલાને માર માર્યો

Dalit News Khandwa

Dalit News: દલિત મહિલાની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હતા. મહિલા દીકરીને મળવા પોલીસ સ્ટેશનમાં જતા પોલીસે પાઈપથી માર માર્યો.

કચ્છમાં બહુજન સંગઠનોએ એકસાથે ડૉ.આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

kutch News

Kutch News: કચ્છમાં 6ઠ્ઠી ડિસેમ્બરે તમામ બહુજન સંગઠનોએ એકમંચ પર ડો.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

‘સવર્ણો અમારા અધિકારો છીનવે છે, અલગ મતદાર યાદી આપો’

separate voter list for SC

Dalit News: જીતનરામ માંઝીએ કહ્યું, ‘દલિતોના હકો સવર્ણો છીનવી લે છે, માટે દલિતોને અલગ મતદાર યાદી આપો.’

ક્યાંથી ભણે ગુજરાત? 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું

Gujarat school dropout numbers

special story: ગુજરાતમાં વર્ષ 2025-26માં 2.40 લાખ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે. 341 ટકાનો વધારો થયો.