થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?
થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં રાજ્યની ભાજપ સરકારને કારણે પીડિતો ન્યાયથી વંચિત.
થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં રાજ્યની ભાજપ સરકારને કારણે પીડિતો ન્યાયથી વંચિત.
બોટાદના સરવઈના રાજુભાઈ પરમારની અપહરણ બાદ લાશ મળી હતી. 14 વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી.
ડૉ.આંબેડકરે નોટબંધી વિશે વર્ષો અગાઉ જે આગાહીઓ કરી હતી સાચી પડી. જાણો જિનિયસ ડો.આંબેડકરે શું કહ્યું હતું.