સાંતલપુરના દલિત મામલતદારે હેરાનગતિથી કંટાળી દવા પીધી
થરાદ પોલીસ સ્ટેશનમાં ધમકી અને બ્લેકમેઈલિંગ કરનાર 11 લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
થરાદ પોલીસ સ્ટેશનમાં ધમકી અને બ્લેકમેઈલિંગ કરનાર 11 લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
રાપરમાં ફળની લારી ચલાવતા દલિત યુવકને બાજુમાં લારી ધરાવતા રજપૂત અને દરબાર શખ્સે ફિનાઈલ પીવા મજબૂર કર્યો.
સિનિયર ડોક્ટરે લગ્નનો ઇનકાર કરતા દલિત મહિલા સર્જને ઝેરનું ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કર્યો.