રાપરમાં કુલર બદલવા બાબતે દુકાનદારે દલિત મહિલાને થપ્પડો મારી

Rapar atrocity filed

રાપરના માલીચોકમાં ગેરંટીનું કુલર બદલવાનો આગ્રહ રાખતી દલિત મહિલાને દુકાનદારે જાતિસૂચક અપશબ્દો કહી થપ્પડ મારતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો.

‘આ ફ્રૂટવાળો ઢે#@ છે, પૂજા માટે તેની પાસે ફ્રૂટ ન ખરીદતા…’

dalit news

રાપરમાં ફળની લારી ચલાવતા દલિત યુવકને બાજુમાં લારી ધરાવતા રજપૂત અને દરબાર શખ્સે ફિનાઈલ પીવા મજબૂર કર્યો.