દેશની યુનિવર્સિટીઓમાં જાતિગત ભેદભાવની ફરિયાદો 118 ટકા વધી
સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા ડેટા મુજબ છેલ્લાં 5 વર્ષમાં દેશની યુનિ.ઓ-કૉલેજોમાં જાતિગત ભેદભાવની ફરિયાદો 118.4 ટકા વધી.
સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા ડેટા મુજબ છેલ્લાં 5 વર્ષમાં દેશની યુનિ.ઓ-કૉલેજોમાં જાતિગત ભેદભાવની ફરિયાદો 118.4 ટકા વધી.
બનાસકાંઠામાં ઠાકોર સમાજના લગ્નોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેતા ડીજે સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે.
Tribal News: ઘરકંકાસના કેસમાં જેલમાં બંધ આદિવાસી યુવકે ટોઈલેટમાં સ્વેટરની દોરી વડે આપઘાત કરી લીધો. પોલીસની શંકાસ્પદ કામગીરી.
Ahmedabad News: અમદાવાદના વિરાટનગરમાં બજરંગદળના કાર્યકરોએ બે મુસ્લિમ યુવકોનો ફોન ચેક કરી જાહેરમાં માર માર્યો.
કલમ 144 અંગ્રેજોએ બનાવી હતી. પરંતુ દેશની ચૂંટાયેલી સરકારો નાગરિકો સામે તેનો દુરૂપયોગ કરી રહી છે.