દાહોદના લીમખેડામાં SIR ની કામગીરી વચ્ચે BLOએ આપઘાત કર્યો

Limkheda BLO suicide

ગુજરાતમાં SIR ની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે દાહોદના લીમખેડામાં આદિવાસી સમાજના એક શિક્ષકે આપઘાત કર્યો.

કોળી યુવકને માર મારવાના કેસમાં માયા આહીરના પુત્ર જયરાજની ધરપકડ

Koli youth beaten up

કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં ડાયરા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ બાદ ધરપકડ.

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ SIR મતદાર યાદીમાં કપાયું!

Padma Shri Shahabuddin Rathore

પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ SIR ની યાદીમાં કપાઈ ગયું હોવાની ફરિયાદ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કરી છે.

રાજકોટમાં ભાજપના પૂર્વ સાંસદે 11 એકર જમીન પચાવી પાડી!

Rajkot news

રાજકોટના લોધિકા તાલુકાના ચીભડા ગામે ભાજપના પૂર્વ સાંસદે ઉદ્યોગપતિ સાથે મળી 11 એકર જમીન પચાવી પાડી.

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું નિધન

Raju Barot passes away

Raju Barot passes away: ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદયરોગના હુમલાને કારણે નિધન.

ગુજરાતમાં દરરોજ 25 લોકો આપઘાત કરે છે, કારણો ચોંકાવનારા છે

suicide every day in Gujarat

ગુજરાતમાં લોકોના આપઘાતનો આંકડો સતત વધી રહ્યો છે. આર્થિક સંકડામણ, પ્રેમસંબંધ, તણાવ મુખ્ય કારણ.