IAS ટીના ડાબીને જાતિવાદી તત્વોએ સામાન્ય બાબતે ટ્રોલ કર્યા!

IAS Tina Dabi viral video trolling

IAS ટીના ડાબીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી અલગ દિશામાં ઉભા રહી સલામી આપતા જાતિવાદીઓએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

બદ્રીનાથ-કેદારનાથ સહિત 48 મંદિરમાં બિન હિન્દુઓને નો એન્ટ્રી!

No entry for non-Hindus Badrinath-Kedarnath

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ હેઠળ આવતા 48 મંદિરોમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટેનો તખ્તો તૈયાર!

‘ન્યાયતંત્રમાં હાલ ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે’ – યતીન ઓઝા

the judiciary is worse than the Emergency

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ન્યાયતંત્રની પોલ ખોલી નાખી.

‘ખબરઅંતર’ પર જાહેરાત આપો અને લાખો બહુજનો સુધી તમારી પ્રોડક્ટને પહોંચાડો

Khabarantar.in ગુજરાતનું પહેલું અને એકમાત્ર બહુજન ન્યૂઝ પોર્ટલ છે. અમે માત્ર એક ન્યૂઝ પોર્ટલ નથી પરંતુ ગુજરાત અને દેશ-દુનિયામાં વસતા લાખો બહુજનોના વિશ્વાસ અને અવાજનું પ્રતિક છીએ. અમારો વિશાળ વાચક પરિવાર માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અનેક રાજ્યો જેમ કે, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઓડિશા, આસામ, કર્ણાટક, બિહાર, તમિલનાડુ, … Read more

હિંદુ યુવતી મુસ્લિમ યુવકને પ્રેમ કરતા પરિવારે બંનેને કાપી નાખ્યા!

Moradabad Umri village honor killing i

પ્રજાસત્તાક દિને જ ઓનર કિલીંગની ભયાનક ઘટના. હિંદુ યુવતી મુસ્લિમ યુવકને પ્રેમ કરતી હોવાથી પરિવારે બંનેને કાપી નાખ્યા!

પ્રજાસત્તાક દિવસ પહેલા રાજસ્થાનમાં 10,000 કિલો વિસ્ફોટકો મળ્યાં

explosives found in Rajasthan

પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા રાજસ્થાનમાંથી 10,000 કિલો વિસ્ફોટકો મળી આવતા ચકચાર મચી ગઈ છે.

ઝૂંપડીમાં રહીને આદિવાસી સંસ્કૃતિ બચાવનાર ભિકલ્યા ઢિંડાને પદ્મશ્રી મળ્યો

Adivasi Bhikalya Dhinda padma shri

ઝૂંપડીમાં રહીને આદિવાસી સંસ્કૃતિને બચાવવા જીવન સમર્પિત કરી દેનાર ભિકલ્યા ઢિંડાને અભિનંદન આપો.