પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અરજી થઈ!

Padma Shri Haji Ramkadu

પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ભાજપના કોર્પોરેટરે અરજી કરી હોવાનું સામે આવતા ખળભળાટ!

UGC ના સમાનતાના નિયમ સામે સવર્ણોને શું વાંધો છે?

UGCs equality rule

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં દલિત વિદ્યાર્થીઓ સાથે થતા જાતિ ભેદભાવ સામે UGC સમાનતાના નિયમો લાવી છે, તેની સામે સવર્ણોને શું વાંધો છે?

પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ દરમિયાન દલિત PSI નું મોત

Dalit PSI dies

પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ દરમિયાન PSI અચાનક બેભાન થઈ ગયા. હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

અમરેલીના ચલાલામાં મસ્જિદના ઉદ્ઘાટનમાં હિન્દુ સંતો ઉપસ્થિત રહ્યા

inauguration of mosque in Chalala

અમરેલીના ચલાલામાં હિંદુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળી. મસ્જિદના ઉદ્ઘાટનમાં સંતો-મહંતો હાજર રહ્યા.

‘ભલે સસ્પેન્ડ કરી દો, બોલો ડૉ.આંબેડકરનું નામ કેમ ન લીધું?’

madhuru jadhav nasik

Madhuri Jadhav Nasik: મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને પ્રજાસત્તાક દિવસના ભાષણમાં ડૉ.આંબેડકરનું નામ ન લેતા ડ્યુટી પર તૈનાત દલિત મહિલા કર્મચારી વિફરી.